Hanuman Chalisa in Gujarati Language

Hanuman Chalisa in Gujarati

શ્રી હનુમાન ચાલીસા (ગુજરાતી)

🕉️💪🐒🔥
**દોહા**
શ્રી ગુરુ ચરન સરોજ રજ, નિજ મન મુકુરુ સુધારિ ।
બરનઉઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥
બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર ।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ, હરહુ કલેશ વિકાર ॥

**ચૌપાઈ**

જય હનુમાન જ્ઞાન ગુન સાગર ।
જય કપીસ તિહુઁ લોક ઉજાગર ॥ ૧ ॥

રામ દૂત અતુલિત બલ ધામા ।
અંજનિ પુત્ર પવનસુત નામા ॥ ૨ ॥

મહાબીર વિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥ ૩ ॥

કંચન બરન બિરાજ સુબેસા ।
કાનન કુંડલ કુંચિત કેસા ॥ ૪ ॥

હાથ બજ્ર ઔ ધ્વજા બિરાજૈ ।
કાઁધે મૂંજ જનેઊ સાજૈ ॥ ૫ ॥

શંકર સુવન કેસરી નંદન ।
તેજ પ્રતાપ મહા જગ વંદન ॥ ૬ ॥

વિદ્યાવાન ગુની અતિ ચાતુર ।
રામ કાજ કરિબે કો આતુર ॥ ૭ ॥

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા ।
રામ લખન સીતા મન બસિયા ॥ ૮ ॥

સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા ।
વિકટ રૂપ ધરિ લંક જરાવા ॥ ૯ ॥

ભીમ રૂપ ધરિ અસુર સંહારે ।
રામચન્દ્ર કે કાજ સઁવારે ॥ ૧૦ ॥

લાય સજીવન લખન જિઆએ ।
શ્રી રઘુબીર હરષિ ઉર લાએ ॥ ૧૧ ॥

રઘુપતિ કીન્હી બહુત બડાઈ ।
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥ ૧૨ ॥

સહસ બદન તુમ્હરો જસ ગાવૈં ।
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં ॥ ૧૩ ॥

સનકાદિક બ્રહ્માદિ મુનીસા ।
નારદ સારદ સહિત અહીસા ॥ ૧૪ ॥

જમ કુબેર દિગપાલ જહાઁ તે ।
કવિ કોવિદ કહિ સકે કહાઁ તે ॥ ૧૫ ॥

તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા ।
રામ મિલાય રાજ પદ દીન્હા ॥ ૧૬ ॥

તુમ્હરો મંત્ર બિભીષન માના ।
લંકેશ્વર ભએ સબ જગ જાના ॥ ૧૭ ॥

જુગ સહસ્ર જોજન પર ભાનૂ ।
લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ॥ ૧૮ ॥

પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં ।
જલધિ લાઁઘિ ગએ અચરજ નાહીં ॥ ૧૯ ॥

દુર્ગમ કાજ જગત કે જેતે ।
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥ ૨૦ ॥

રામ દુઆરે તુમ રખવારે ।
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥ ૨૧ ॥

સબ સુખ લહૈ તુમ્હારી સરના ।
તુમ રક્ષક કાહૂ કો ડર ના ॥ ૨૨ ॥

આપન તેજ સમ્હારો આપૈ ।
તીનોં લોક હાઁક તે કાઁપૈ ॥ ૨૩ ॥

ભૂત પિશાચ નિકટ નહિં આવૈ ।
મહાબીર જબ નામ સુનાવૈ ॥ ૨૪ ॥

નાસૈ રોગ હરૈ સબ પીરા ।
જપત નિરન્તર હનુમત બીરા ॥ ૨૫ ॥

સંકટ તે હનુમાન છુડાવૈ ।
મન ક્રમ બચન ધ્યાન જો લાવૈ ॥ ૨૬ ॥

સબ પર રામ તપસ્વી રાજા ।
તિન કે કાજ સકલ તુમ સાજા ॥ ૨૭ ॥

ઔર મનોરથ જો કોઈ લાવૈ ।
સોઈ અમિત જીવન ફલ પાવૈ ॥ ૨૮ ॥

ચારોં જુગ પરતાપ તુમ્હારા ।
હૈ પરસિદ્ધ જગત ઉજિઆરા ॥ ૨૯ ॥

સાધુ સંત કે તુમ રખવારે ।
અસુર નિકન્દન રામ દુલારે ॥ ૩૦ ॥

અષ્ટસિદ્ધિ નૌ નિધિ કે દાતા ।
અસ વર દીન જાનકી માતા ॥ ૩૧ ॥

રામ રસાયન તુમ્હરે પાસા ।
સદા રહો રઘુપતિ કે દાસા ॥ ૩૨ ॥

તુમ્હરે ભજન રામ કો ભાવૈ ।
જનમ જનમ કે દુખ બિસરાવૈ ॥ ૩૩ ॥

અન્ત કાલ રઘુબર પુર જાઈ ।
જહાઁ જન્મ હરિ ભક્ત કહાઈ ॥ ૩૪ ॥

ઔર દેવતા ચિત્ત ન ધરઈ ।
હનુમત સેઇ સર્વ સુખ કરઈ ॥ ૩૫ ॥

સંકટ કટૈ મિટૈ સબ પીરા ।
જો સુમિરૈ હનુમત બલબીરા ॥ ૩૬ ॥

જૈ જૈ જૈ હનુમાન ગોસાઁઈ ।
કૃપા કરહુ ગુરુ દેવ કી નાઈં ॥ ૩૭ ॥

જો સત બાર પાઠ કર કોઈ ।
છૂટહિ બન્દિ મહા સુખ હોઈ ॥ ૩૮ ॥

જો યહ પઢૈ હનુમાન ચાલીસા ।
હોય સિદ્ધિ સાખી ગૌરીસા ॥ ૩૯ ॥

તુલસીદાસ સદા હરિ ચેરા ।
કીજૈ નાથ હૃદય મહઁ ડેરા ॥ ૪૦ ॥

**દોહા**
પવનતનય સંકટ હરણ, મંગલ મૂરતિ રૂપ ।
રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સુર ભૂપ ॥

Hanuman Chalisa Gujarati Language

Hanuman Chalisa is a famous devotional hymn of 40 verses dedicated to Lord Hanuman. It praises his strength, devotion, and victories. Regular recitation of the Hanuman Chalisa brings positivity, peace and relief from difficulties in life.

Download Hanuman Chalisa Lyrics in Gujarati PDF

Experience the blessings and power of Lord Hanuman anywhere! Now you can download the Hanuman Chalisa lyrics in Gujarati PDF, so you can read it at home, in the temple or keep it for personal devotion.

Benefits of Reading Hanuman Chalisa

  1. Improves peace of mind and self-confidence
  2. Removes obstacles and difficulties
  3. Brings positivity and good results in life
  4. Enhances devotion and spiritual growth

Conclusion:
Reading and understanding the Hanuman Chalisa is beneficial for every devotee. Download the Hanuman Chalisa lyrics in Gujarati PDF and experience Lord Hanuman’s blessings in your life.